Date: 30 03 2026
આપણી શાળાના ની વિદ્યાર્થીની અંજલી
નવલભાઈ પાટીલ [STD 10-D] દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ “LIFE SAVING STICK FOR FARMER” આગામી INSPIRE AWARED 2026 માટે સિલેક્ટ થાય છે, અને પ્રોજેક્ટ બનાવવા
માટે ભારત સરકાર તરફથી ₹ 10,000 પ્રાપ્ત કરે છે.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી
ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ એ પ્રોજેક્ટ રજૂ
કરનાર વિદ્યાર્થીની ને અને શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકો ની ટીમ ને અભિનંદન સહ
શુભેચ્છાઓ પાઠવે છે.
thanks...
