2026 02 16-17 RC CAR WORKSHOP

મહા વદ ચૌદસ અને અમાસવિ.સં. ૨૦૮૨ ,સોમવાર -મંગળવાર
DATE : 16 & 17 02 2026


            આપણી શાળામાં તા. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ

RC CAR WORKSHOP

નું આયોજન શાળાની STEM LAB માં કરવામાં આવ્યું હતું. આ અનોખી વર્કશોપમાં શાળાના ધોરણ ૦૯ અને ધોરણ ૧૧ માંથી ૪૯ જેટલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

On first day of workshop, Date:16 02 2026 Monday

        RC CAR WORKSHOP ના પ્રથમ દિવસે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સુપરવાઈઝર શ્રી શૈલેન્દ્રભાઈ વી. પટેલ, સુપરવાઈઝર શ્રી રામચંદ્ર ડી. હળપતિ તથા WORKSHOP ના Trainer શ્રી પ્રવિણભાઈ સિન્દલ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી WORKSHOP ની શરૂઆત કરવામાં આવે હતી. કાર્યક્રમ ની શરૂઆત શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાર્થના થી થઈ હતી.

        ત્યારબાદ વિદ્યાર્થીઓને RC CAR બનાવવા માટેની જરૂરી માહિતી, પાર્ટસ વગરેનું વિતરણ કરી RC CAR બનાવવાની Practical તાલીમ આપવામાં આવી હતી. દિવસના અંતે વિદ્યાર્થીઓને RC CAR ના aerodynamics સમજાવી એ મુજબનો આકાર બનાવી decorate કરવાનું જણાવવામાં આવ્યું હતું.

 

On second day of workshop, Date:17 02 2026 Tuesday

          વિદ્યાર્થીઓને એમણે જાતે જ બનાવેલી RC CAR કેવી રીતે operate કરવું, Troubleshoot કેવી રીતે કરવું તેનું Practical knowledge આપવામાં આવ્યું હતું. ત્યારબાદ RC CAR  race - competition નું આયોજન કરવામાં આવ્યું હતું.

        દિવસના અંતે Prize distribution ceremony નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલ ટીમને  આમંત્રિત મહેમાન શ્રી અરૂણભાઇ પટેલ ના હસ્તે Trophy & Certificates આપવામાં આવ્યા હતા.

        RC CAR WORKSHOP માં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ એ  RC CAR બનાવનાર વિદ્યાર્થીઓ અને WORKSHOP ની માર્ગદર્શક શાળાની SCIENCE-MATHS TEACHERS ની TEAM તથા Trainer Mr. PRAVIN J. SINDAL & Trainer Mr. TIRTH  [S.T.C Creative Club – Navsari] ને શુભેચ્છઓ પાઠવી હતી.

So many ,

              but interesting images are as below, Respectively ……. 


DAY - 01      OPENING CEREMONY


























DAY - 01      STUDENTS AT WORK [WORKSHOP]



























DAY - 02      STUDENTS AT WORK [WORKSHOP]










DAY - 02      CAR RACE COMPETITION
















DAY - 02
Visit of Honorable ARUNBHAI PATEL
during CAR RACE COMPETITION








DAY - 02     PRIZE DISTRIBUTION CEREMONY







WINNER NO . 01

TEAM -- VOLT   RIDERS



WINNER NO . 02

TEAM -- TECH RIDERS



WINNER NO . 03

TEAM -- WIRE MASTER














🚗TEAMS OF FUTURE ENGINEERS 🚓 


TEAM-1  RC  TITANC




TEAM-2  WIRE MASTER



TEAM-3  SPREED RACERS



TEAM-4  TORQUE SQUAD



TEAM-5  GEAR HEADS



TEAM-6  VOLT RIDERS



TEAM-7  MONTERS MINDS



TEAM-8  ROBO RACERS



TEAM-9  CIRCUIT KINGS



TEAM-10  FAST  TRACK




TEAM-11  POWER WHEELS



TEAM-12  TECH RIDERS


stunning image of stunning event are captured by 
                                                        BIPINBHAI PATEL
                                                        MIKIBEN GANDHI
                                                        MONABEN DESAI
                                                        BHAVESHBHAI PATEL




T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.