Showing posts with label 2026 09 26 ચિત્ર પ્રદર્શન વક્તૃત્વ સ્પર્ધા - જલાલપોર તાલુકા કક્ષા. Show all posts
Showing posts with label 2026 09 26 ચિત્ર પ્રદર્શન વક્તૃત્વ સ્પર્ધા - જલાલપોર તાલુકા કક્ષા. Show all posts

2026 09 26 ચિત્ર પ્રદર્શન તથા વક્તૃત્વ સ્પર્ધા - જલાલપોર તાલુકા કક્ષા -સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬

 

પૂનમ , ભાદરવો, વિ.સં. ૨૦૮૨, શનિવાર
Date : 26 09 2026

ચિત્ર પ્રદર્શન તથા વક્તૃત્વ સ્પર્ધા (જલાલપોર તાલુકા કક્ષા)

વિકસિત ભારત ૨૦૪૭ સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬

  તારીખ ૨૬-૦૯-૨૦૨૬ (શનિવાર) ના રોજ જલાલપોર તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭ સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬' અંતર્ગત તાલુકા કક્ષાની ચિત્રકામ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં આપણી શાળા શેઠ પી.એચ. વિદ્યાલય, નવસારીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાનદાર દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે.

સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓની વિગતો 

ક્રમ

સ્પર્ધાનું નામ

વિભાગ

વિદ્યાર્થીનું નામ (ધોરણ)

સિદ્ધિ / ક્રમ

૧

ચિત્રકામ સ્પર્ધા

માધ્યમિક વિભાગ

ફેનિશા કે. પટેલ (9-G)

દ્વિતીય ક્રમ

૨

વક્તૃત્વ સ્પર્ધા

ઉચ્ચતર માધ્યમિક વિભાગ

રાય માનસી બ્રિજેશ (11-B)

દ્વિતીય ક્રમ

      વિદ્યાર્થીઓની આ ગૌરવવંતી સિદ્ધિ પાછળ શાળાના શ્રી અમિતાબેન ગામીત, શ્રી મિકીબેન ગાંધી, શ્રી બીપીનભાઈ પટેલ  શ્રી ભાવેશભાઈ પટેલ  તથા એમની ટીમના ઉત્સાહી અને અનુભવી શિક્ષકોનું અમૂલ્ય માર્ગદર્શન રહ્યું છે

     આ અવસરે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ , તથા સમગ્ર શાળા પરિવાર  દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે તથા ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ આપવામાં આવે છે.













   

T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.