Showing posts with label 2026 09 29 જિલ્લા કક્ષાનો નાટ્ય મહોત્સવ. Show all posts
Showing posts with label 2026 09 29 જિલ્લા કક્ષાનો નાટ્ય મહોત્સવ. Show all posts

2026 09 29 જિલ્લા કક્ષાનો નાટ્ય મહોત્સવ

 

જિલ્લા કક્ષાનો નાટ્ય મહોત્સવ


આયોજક:

GUJARAT COUNCIL ON SCIENCE AND TECHNOLOGY (GUJCOST),

DST & Ministry of Culture, Govt. of India

કાર્યક્રમનું નામ:

DISTRICT LEVEL SCIENCE DRAMA FESTIVAL - 2026

(જિલ્લા કક્ષાનો નાટ્ય મહોત્સવ - ૨૦૨૬)

મુખ્ય થીમ (Theme):

SCIENCE AND SOCIETY

(વિજ્ઞાન અને સમાજ)

તારીખ અને સ્થળ:

તા. ૨૯/૦૯/૨૦૨૬ | નવસારી

 

        ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત 'જિલ્લા કક્ષાનો નાટ્ય મહોત્સવ - ૨૦૨૬' (DISTRICT LEVEL SCIENCE DRAMA FESTIVAL - 2026) અંતર્ગત તા. ૨૯/૦૯/૨૦૨૬ ના રોજ નાટ્ય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની મુખ્ય થીમ 'SCIENCE AND SOCIETY' (વિજ્ઞાન અને સમાજ) હતી. જેમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શેઠ પી. એચ. વિદ્યાલય, નવસારીના ધોરણ-૧૦ ના ઉત્સાહી વિદ્યાર્થીઓએ અત્યંત આકર્ષક અને સંદેશાત્મક નાટક રજૂ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

        શાળાના વિદ્યાર્થીઓએ 'સમૂદ્ર બચાવો' શીર્ષક હેઠળ દરિયાઈ પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણ નિવારણ જેવા મહત્વના વિષય પર ધારદાર અભિનય અને સંવાદો રજૂ કર્યા હતા. નાટકનું ઉત્કૃષ્ટ લેખન શ્રી કિરણભાઈ પટેલ દ્વારા અને તાદ્રશ દિગ્દર્શન શ્રી અજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના યોગ્ય માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ રંગમંચ પર પોતાની કળાનો સુંદર પરિચય આપ્યો હતો.

🎭 નાટક વિગત:

નાટકનું નામ:

સમૂદ્ર બચાવો

નાટકના લેખક:

કિરણભાઈ પટેલ

નાટકના દિગ્દર્શક:

અજયભાઈ પટેલ

👥 નાટકમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની યાદી:

અ.નં.

વિદ્યાર્થીનું નામ (STUDENTS NAME)

ધોરણ

વર્ગ

રોલ નં.

જાતિ

 

1

AAYUSHIBEN CHETANBHAI PUROHIT

10

A

2

GIRL

2

HETVI RAJESHBHAI KANPARA

10

A

6

GIRL

3

KRIPA HITESH KUMAR PATEL

10

A

11

GIRL

4

NAVYA NARESHBHAI MODI

10

A

16

GIRL

5

SINAL MAHESHBHAI CHAUHAN

10

A

28

GIRL

6

KRUTAGNGIRI PARESHGIRI MEGHANATHI

10

A

48

BOY

7

KUSHAL GIRISHBHAI BHAVANNI

10

A

50

BOY

8

AYAN ABRAR PATHAN

10

B

36

BOY

9

KRISH MUKESHBHAI AHIR

10

B

44

BOY

10

PALAK VIJAYKUMAR DUBE

10

C

20

GIRL

11

KRISH JIGNESHBHAI JAVIYA

10

C

45

BOY

12

NIKHIL JAGDISHBHAI CHAUDHARI

10

C

47

BOY

👏 અભિનંદન અને શુભેચ્છાઓ:

            નાટ્ય સ્પર્ધામાં વિદ્યાર્થીઓના આ શાનદાર અને પ્રભાવશાળી દેખાવ બદલ શાળાના આચાર્યશ્રી ડો. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વતી ભાગ લેનાર તમામ ઉત્સાહી વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષક મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન અને તમની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.