2026 07 28 મહેંદી સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ)

સુદ ચૌદસ, અષાઢ,  વિ.સં. ૨૦૨૮, મંગળવાર
Date : 28 07 2026

આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં

નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર અને આકર્ષક  મહેંદીઓ બનાવી  હતી.  શાળાના  શિક્ષિકો શ્રી ઉર્વશીબેન ચૌધરી, શ્રી તુલસીબેન કે. ટંડેલ, શ્રી જયશ્રીબેન પટેલ માધ્યમિક વિભાગની સ્પર્ધામાં તથા શ્રી નિકેતાબેન ટંડેલ, શ્રી જ્યોતીબેન પટેલ, શ્રી ક્રિષ્નાબેન ટંડેલ, શ્રી દ્રષ્ટિબેન ટંડેલ   ઉચ્ચ. માધ્યમિક વિભાગની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

મહેંદી સ્પર્ધા વિજેતાઓના નામ

STD- 09



પ્રથમ ક્રમ : વંદના રાઘવેન્દ્રસિંહ સિકરવાર. [09-D ]



દ્વિતીય ક્રમ : કૃષા દિપકકુમાર પુરોહિત. [09-F ]



તૃતીય ક્રમ : કરુણા રામેશ્વર વાઘ. [09-]



STD- 10

પ્રથમ ક્રમ : ગીતા દુર્ગારામ સેન. [10-D ]



દ્વિતીય ક્રમ : હેત્વી રાજેશભાઈ કાનપરા. [10-]



તૃતીય ક્રમ : ભાગ્યશ્રી અશોકભાઈ માલી. [10-B ]



STD- 11

પ્રથમ ક્રમ : ભૂમિ પ્રશાંતભાઈ સિમ્પી. [11-A ]



દ્વિતીય ક્રમ : ગોમતીબેન રમેશભાઈ ચૌધરી. [11-A ]



તૃતીય ક્રમ : સના સાજીદ મુલતાની. [11-B ]



STD- 12

પ્રથમ ક્રમ : સ્નેહા વિજય બાગડે. [12-D ]



દ્વિતીય ક્રમ : આરતી રાજેશકુમાર મિશ્રા. [12-B ]



તૃતીય ક્રમ : આશા ઓમપ્રકાશ ગુપ્તા. [12-B ]



તૃતીય ક્રમ : ધ્રુવી દિલીપભાઈ ટાપણિયા. [12-B ]