2018 06 25 ગુજરાત શાળા સલામતી સપ્તાહ ૨૦૧૮


શાળામાં  
ગુજરાત શાળા સલામતી સપ્તાહ ૨૦૧૮
         અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,  જે અંતર્ગત શાળાના શિક્ષકો શ્રી નિતીનભાઈ ખામકર અને શ્રી અજયભાઈ પટેલ એ  વિદ્યાર્થીઓને શાળામાં આકસ્મિક સંજોગોમાં સલામતી માટે કેવા પગલા લઈ શકાય તે અંગેની રસપ્રદ તેમજ ખુબજ જરૂરી એવી માહિતી પૂરી પાડી હતી. 


જેની એક ઝલક...

DAY -1   
Date:25 06 2018
Day :Monday










DAY -2   
Date:26 06 2018
Day :Tuesday