2017 11 07 "શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા" મતદાર જાગૃતિ અભિયાન

Date : 07 11 2017
Day : Tuesday
આજ રોજ શાળામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત "શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યું હતું., જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીમિત્રોએ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન કરવા અંગેના તેમના વિચારો રજૂ કરતા સરસ વક્તૃત્વો રજૂ કર્યા હતા.
જેની એક ઝલક
પ્રથમ ક્રમ/માધ્યમિક વિભાગ
પંડ્યા દિશા કિરીટભાઈ / ૧૦-ઘ

દ્વિતીય ક્રમ/માધ્યમિક વિભાગ
ડાબી બાજુથીટંડેલ તિર્થા મુકેશ્ભાઈ /૯-ઘ   અને  ચૌધરી ભારતી સહદેવભાઈ /૧૦-ક

પ્રથમ ક્રમ/ઉચ્ચ. માધ્યમિક વિભાગ
માદળિયા પ્રવિણા મુકેશભાઈ / ૧૧-ક

દ્વિતીય ક્રમ/ઉચ્ચ. માધ્યમિક વિભાગ
પ્રજાપતિ પાર્થ મહાદેવભાઈ / ૧૧-ખ



કાર્યક્રમની અન્ય કેટલીક તસવીરો......