2020 01 23 પરીક્ષાલક્ષી મૂંઝવણ -સેમિનાર


વદ ચૌદશ /પોષ /૨૦૭૬ /ગુરૂવાર
Date:23 01 2020

      આજ રોજ શાળામાં  પરીક્ષાલક્ષી મૂંઝવણ તથા પરીક્ષા અંગેને વિદ્યાર્થીઓમાં રહેલો ડર દૂર કરવા માટેના સેમિનારનું આયોજન કરવામાં  આવ્યું હતું. આ કાર્યક્રમ માં દિલ્હી IIT ના તજજ્ઞ તથા સાયકલ પ્રવાસી
શ્રી પંકજભાઈ એ ઉપરોક્ત વિષય પર માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ ને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.

એક નજર... કેટલીક તસવીરો પર...  












આભાર.......