2020 02 20 માતૃભાષા દિવસ ( ૨૧ ફેબ્રુઆરી )


વદ બારસ /મહા /૨૦૭૬ /ગુરૂવાર
Date: 20 02 2020

           આજ રોજ શાળામાં 
માતૃભાષા દિવસ ( ૨૧ ફેબ્રુઆરી ) 
ની ઉજવણી કરવામાં આવી હતી,જે અંતર્ગત શાળામાં માતૃભાષા- ગુજરાતી માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે સુલેખન, શ્રુતલેખન, કાવ્યપઠન, કાવ્યલેખન, નિબંધસ્પર્ધા, વક્તૃત્વસ્પર્ધા , શ્રેષ્ઠવાચન વગેરેનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ  તથા સમગ્ર શાળા પરિવારે સ્પર્ધક વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ પ્રસંગની કેટલીક તસવીરો.









આભાર ...