સુદ ત્રીજ, અષાઢ, વિ.સં. ૨૦૭૯, બુધવાર ,
Date: 21 06 2023
આજ રોજ શાળામાં વિશ્વ
યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખુબજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ એ હાજર રહી યોગાસનો કર્યા હતા.
કાર્યક્રમમાં શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પિયુષભાઈ
પટેલ એ જરૂરી સૂચનાઓ તથા નિદર્શનો વડે ખુબજ સરસ રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું
હતું.
આ
પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમર ડી. ગજેરા એ
તથા શાળા પરિવારે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
જેની એક ઝલક...
THANKS...