2023 10 28 ગરબા સ્પર્ધા ૨૦૨૩-૨૦૨૪ (આંતર વર્ગીય) (ઉચ્ચ્તર માધ્યમિક)

શરદ પૂનમ, આસો, વિ.સં. ૨૦૭૯, શનિવાર

Date : 28 10 2023

આંતર વર્ગીય ગરબા સ્પર્ધા ૨૦૨૩-૨૦૨૪

[ વિભાગ-બ ઉચ્ચ્તર માધ્યમિક વિભાગ ]

આજ રોજ શાળામાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉચ્ચ્તર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ૧૩ જેટલા ગરબા ખુબજ સરસ પરંપરાગત રીતે તથા ઉત્સાહ પૂર્વક રજૂ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત માતાજી ની આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ખુબજ મહેનત પૂર્વક તૈયાર કરેલ પોતાના ગરબાઓ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન માટે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર સૌ વિદ્યાર્થીમિત્રો, માર્ગદર્શક શિક્ષકમિત્રો અને કાર્યક્રમના  સંચાલન સાથે સંકળયેલ સૌને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.


પ્રથમ ક્રમ : માડી તારા મંદિરયે, ઘૂઘરા ઘૂમકે સે..

રજૂ કરનાર : ધોરણ 12-A [GIRLS]

 


દ્વિતીય ક્રમ : એકે લાલ દરવાજે....

રજૂ કરનાર : ધોરણ 11-C  [GIRLS]

 


તૃતીય ક્રમ : મોતી વેરાણા ચોકમાં....

રજૂ કરનાર : ધોરણ 12-A [BOYS]


 

આશ્વાસન ઈનામ : ઝીણો ઝીણો માં .....

રજૂ કરનાર : ધોરણ 12-C [GIRLS]


 

આશ્વાસન ઈનામ : ટેટૂડો..

રજૂ કરનાર : ધોરણ 11-C  [BOYS]

 

 

કાર્યક્રમના ક્રમાનુસાર / ગરબાની રજૂઆતના ક્રમાનુસાર કેટલીક તસવીરો .....






























































































































અગત્યની સૂચના/ ચેતવણી : 

આ વેબસાઈટ/બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલ કોઈ પણ પ્રકારની માહિતી/ફોટોગ્રાફ્સ/ટેક્સ્ટ નો કોઈ પણ પ્રકારે દુરુપયોગ / CYBER CRIME કરનાર ભારતીય દંડ સંહિતાને આધારે સજાને પાત્ર રહેશે.  


thanks
&
Share...