2025 05 08 ધોરણ-૧0 SSC-2025 નું પરિણામ 92.31%

સુદ અગિયારસ, વૈશાખ, વિ.સં૨૦૮૧ ગુરુવાર

DATE :05 05 2024

અભિનંદન........અભિનંદન.........અભિનંદન............

 શાળાનું   ધોરણ-૧0   SSC- 2025  નું પરિણામ 92.31%

સૌ વિદ્યાર્થીમિત્રોવાલીમિત્રો તથા શિક્ષકમિત્રોને 
આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડીગજેરા 
અને શાળા પરિવાર 
તરફથી ખુબ-ખુબ અભિનંદન

please scroll down , for detail result...



આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ દેસાઈ, શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, શાળાના સુપરવાઈઝર્શ્રી ઓ શ્રી શૈલેંદ્રભાઈ પટેલ તથા શ્રી રામચંદ્ર ડી. હળપતિ તેમજ શાળાના અન્ય શિક્ષકો દ્વારા ટોપર વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું.


એક ઝલક ... 





















this post is brought to you by 


 

thanks and share ....