પૂનમ , ભાદરવો, વિ.સં. ૨૦૮૨, શનિવારDate : 26 09 2026
ચિત્ર પ્રદર્શન તથા વક્તૃત્વ સ્પર્ધા (જલાલપોર તાલુકા કક્ષા)
તારીખ ૨૬-૦૯-૨૦૨૬ (શનિવાર) ના રોજ જલાલપોર તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭ સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬' અંતર્ગત તાલુકા કક્ષાની ચિત્રકામ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં આપણી શાળા શેઠ પી.એચ. વિદ્યાલય, નવસારીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાનદાર દેખાવ કરી
શાળાનું નામ રોશન કર્યું છે.
સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓની વિગતો
|
ક્રમ |
સ્પર્ધાનું નામ |
વિભાગ |
વિદ્યાર્થીનું નામ (ધોરણ) |
સિદ્ધિ / ક્રમ |
|
૧ |
ચિત્રકામ સ્પર્ધા |
માધ્યમિક વિભાગ |
ફેનિશા કે. પટેલ (9-G) |
દ્વિતીય ક્રમ |
|
૨ |
વક્તૃત્વ સ્પર્ધા |
ઉચ્ચતર માધ્યમિક વિભાગ |
રાય માનસી બ્રિજેશ (11-B) |
દ્વિતીય ક્રમ |
આ અવસરે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી.
ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ , તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન
પાઠવવામાં આવે છે તથા ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ આપવામાં આવે છે.





.jpeg)






