2019 01 26 ૭૦ મા પ્રજસત્તાક દિવસની ઉજવણી

Date:26 01 2019
Day :Saturday

તા. 26/01/2019  શનિવાર ના રોજ શાળામાં 

૭૦  મા પ્રજસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  

પ્રસંગમાં શાળાના પ્રાથમિક વિભાગના શિક્ષિકાશ્રી સરલાબેન પટેલ ના  શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ

આ પ્રસંગે
  શ્રી સરલાબેન પટેલ એ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ,  શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનો અને શાળામાં હાજર રહેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.



કેટલીક તસવીરો......










































all images above are captured by NARESHBHAI PATEL & BIPINBHAI PATEL




learn.........

PLEASE, click below for ....



thanks and do not forget to share from icon given below...