વદ નોમ , નિજ જેઠ, વિ.સં. ૨૦૨૮, ગુરુવાર
Date : 09 07 2026
ગત રવિવાર તા. 05 07
2026 ના રોજ MANTRA GYM દ્વારા
BARDOLI CLASSIC
POWERLIFTING COMETITION 2026
નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણી શાળાની વિદ્યાર્થીની અંજલી રામબાબુ [12-A] એ ભાગ લઈ 45-55 weight કેટેગરીમાં 195 kg લિફ્ટ ઓફ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા
પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ એ અંજલી
રામબાબુ તથા એમના માર્ગદર્શકશ્રીઓ તથા પરિવારને શુભેચ્છા સહ આભિનંદન પાઠવે છે.
T H A N K S F O R W A T C H I N G T H I S S I T E.





