જિલ્લા કક્ષાનો નાટ્ય મહોત્સવ
|
આયોજક: |
GUJARAT COUNCIL ON SCIENCE AND TECHNOLOGY (GUJCOST), DST & Ministry of Culture,
Govt. of India |
|
કાર્યક્રમનું નામ: |
DISTRICT LEVEL SCIENCE DRAMA FESTIVAL - 2026 (જિલ્લા કક્ષાનો નાટ્ય મહોત્સવ
- ૨૦૨૬) |
|
મુખ્ય
થીમ (Theme): |
SCIENCE AND SOCIETY (વિજ્ઞાન અને સમાજ) |
|
તારીખ
અને સ્થળ: |
તા.
૨૯/૦૯/૨૦૨૬ | નવસારી |
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત 'જિલ્લા કક્ષાનો નાટ્ય મહોત્સવ - ૨૦૨૬' (DISTRICT LEVEL SCIENCE DRAMA FESTIVAL - 2026) અંતર્ગત તા. ૨૯/૦૯/૨૦૨૬ ના રોજ નાટ્ય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની મુખ્ય થીમ 'SCIENCE AND
SOCIETY' (વિજ્ઞાન અને સમાજ) હતી. જેમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શેઠ પી. એચ. વિદ્યાલય, નવસારીના ધોરણ-૧૦ ના ઉત્સાહી વિદ્યાર્થીઓએ અત્યંત આકર્ષક અને સંદેશાત્મક નાટક રજૂ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓએ 'સમૂદ્ર
બચાવો' શીર્ષક હેઠળ દરિયાઈ પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણ નિવારણ જેવા મહત્વના વિષય પર ધારદાર અભિનય અને સંવાદો રજૂ કર્યા હતા. નાટકનું ઉત્કૃષ્ટ લેખન શ્રી કિરણભાઈ પટેલ દ્વારા અને તાદ્રશ દિગ્દર્શન શ્રી અજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના યોગ્ય માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ રંગમંચ પર પોતાની કળાનો સુંદર પરિચય આપ્યો હતો.
🎭 નાટક વિગત:
|
નાટકનું નામ: |
સમૂદ્ર
બચાવો |
|
નાટકના લેખક: |
કિરણભાઈ પટેલ |
|
નાટકના દિગ્દર્શક: |
અજયભાઈ પટેલ |
👥 નાટકમાં ભાગ
લેનાર વિદ્યાર્થીઓની
યાદી:
|
અ.નં. |
વિદ્યાર્થીનું નામ
(STUDENTS
NAME) |
ધોરણ |
વર્ગ |
રોલ નં. |
જાતિ |
|
|
1 |
AAYUSHIBEN CHETANBHAI PUROHIT |
10 |
A |
2 |
GIRL |
|
|
2 |
HETVI RAJESHBHAI KANPARA |
10 |
A |
6 |
GIRL |
|
|
3 |
KRIPA HITESH KUMAR PATEL |
10 |
A |
11 |
GIRL |
|
|
4 |
NAVYA NARESHBHAI MODI |
10 |
A |
16 |
GIRL |
|
|
5 |
SINAL MAHESHBHAI CHAUHAN |
10 |
A |
28 |
GIRL |
|
|
6 |
KRUTAGNGIRI PARESHGIRI MEGHANATHI |
10 |
A |
48 |
BOY |
|
|
7 |
KUSHAL GIRISHBHAI BHAVANNI |
10 |
A |
50 |
BOY |
|
|
8 |
AYAN ABRAR PATHAN |
10 |
B |
36 |
BOY |
|
|
9 |
KRISH MUKESHBHAI AHIR |
10 |
B |
44 |
BOY |
|
|
10 |
PALAK VIJAYKUMAR DUBE |
10 |
C |
20 |
GIRL |
|
|
11 |
KRISH JIGNESHBHAI JAVIYA |
10 |
C |
45 |
BOY |
|
|
12 |
NIKHIL JAGDISHBHAI CHAUDHARI |
10 |
C |
47 |
BOY |
|
👏 અભિનંદન
અને શુભેચ્છાઓ:


