2018 07 25 આરતી-શણગાર સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ)

Date:25 07 2018
Day :Wednesday

આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં
આરતી-શણગાર સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થી એ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર આરતીઓ શણગારી હતી, આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ, સ્પર્ધક વિદ્યાર્થીઓ  તેમજ સ્વાગત-ઉત્સવ સમિતિ ના શ્રી રીટાબેન પટેલ તથા તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
 જેની ઝલક ....
વિભાગ - અ

પ્રથમ વિજેતા  : પૂજારે કિર્તી બી.     ૯-ગ



દ્વિતીય વિજેતા  : લાડ મુદિતા કે.     ૯-ચ



તૃતીય વિજેતા  : પાટીલ કાવેરી જે.  ૧૦-ગ



આશ્વાસન  :  જાધવ પ્રિયંકા એસ.  (૯-ઘ) તથા  સોલંકી હિમાંશુ ડી. (૧૦-જ)


વિભાગ - બ

પ્રથમ વિજેતા  : નાઈ મિત્તલ એ.    ૧૧-ક



દ્વિતીય વિજેતા  : સુથાર મિહિર એ.  ૧૧-ગ




તૃતીય વિજેતા  : અઘેરા દ્ર્ષ્ટિ આર.  ૧૧-ખ






વિજેતા વિદ્યાર્થીઓ સાથે શાળાના આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ પટેલ 
તથા સુપર્વાઈઝર શ્રી રતિલાલ પટેલ 




સ્પર્ધાના નિર્ણાયક શ્રી સુમિત્રાબેન પટેલ અને શ્રી અજયભાઈ પટેલ 
 





અન્ય કેટલીક આકર્ષક આરતીઓ..........