2019 08 04 અગત્યની સૂચના: ૫-૦૮-૨૦૧૯ ના રોજ શાળામાં રજા

Date:04 08 2019
Day :Sunday

વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના: 

નવસારી જિલ્લા ની તમામ ગ્રાન્ટેડ/નોન ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળા   તારીખ:૦૫-૦૮-૨૦૧૯ ના રોજ અતિભારે વરસાદની આગાહી અને જિલ્લા ની નદીઓ માં પૂરની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવેલ છે..
   
     જિલ્લા શિક્ષણાધિકારશ્રીની સૂચના મુજબ..