તા. ૧૧/૦૧/૨૦૧૭ વાર: બુધવાર
શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહનું આયોજન શાળાના રમણીય અને લીલાછમ પટાંગણમાંં કરવામાં આવ્યું હતું, જેમાં આખા વર્ષ દરમ્યાન શૈક્ષણિક તથા અન્ય ઈતર પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાંં આવ્યા હતા.
એક નજર...
image below: અતિથિ વિશેષ શ્રી પંકજભાઈ શાહ નું સ્વાગત શ્રી શૈલેંદ્રભાઈ પટેલ ના હસ્તે.
image below: ધોરણ -૧૦ / A-1 GRADE: તળેલે નિશા નંદલાલ / ૯૧.૮૩ %
image below: ધોરણ -૧૦ / A-1 GRADE:સાંઘાણી યશ વિપુલભાઈ / ૯૧.૩૩ %
image below:નવસારી જિલ્લમાંં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રથમ ,
શાહ કેવલ અશોકભાઈ ૮૮.૬૭%
image below: ધોરણ -૧૨ sem IV / A-1 GRADE:પટેલ યશ સુભાષકુમાર / ૯૪.૬૨ %
image below: ધોરણ -૧૨ sem III / A-1 GRADE:જાદવ પ્રજ્ઞેશ ઘેલભાઈ / ૯૩.૬૯ %
image below: ધોરણ -૧૨ sem III / A-1 GRADE:પટેલ ક્રિપાર્થ પ્રફુલ્લચંદ્ર / ૯૨.૪૬ %
image below: શાળાના આદર્શ વિદ્યાર્થીઓ / BEST STUDENTS OF THE SCHOOL year:2016-2017
image below: સમરોહ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ
image below: શાળાના આદર્શ વિદ્યાર્થીઓ / BEST STUDENTS OF THE SCHOOL year:2016-2017
મિસ્ત્રી માનવ શૈલેશભાઈ / (માધ્યમિક વિભાગ )
તળેલે નિશા નંદલાલ / (ઉચ્ચતર માધ્યમિક વિભાગ )
image below: સમરોહ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ
videography: NARESHBHAI P. PATEL
THANKS...