2017 12 20-21 સાપુતારા - શૈક્ષણિક પ્રવાસ - ઉ.માધ્યમિક વિભાગ

Date:22 12 2017
Day :Friday
        
          
          તા.૨૦ તથા ૨૧ ડીસેમ્બર ૨૦૧૭ દરમ્યાન શાળામાંથી સાપુતારાના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ઉ.માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ સાપુતારા જઈ બે દિવસ કુદરતના ખોળે વિતાવ્યા હતા. ગુલાબી ઠંડીમાં પર્વતો પરથી સૂર્યોદય તથા સૂર્યાસ્ત જેવા અદ`ભૂત કુદરતી દ્રશ્યો જોઈ તેઓ કુદરતની વધુ નજીક જવાનો આનંદ માણ્યો હતો.

તસવીરો, ક્રમાનુસાર...                                        
પ્રથમ દિન











ROSE GARDEN








LAKEVIEW GARDEN





GOVERNER HILL / TABLE POINT / SUNSET POINT















SUNRISE POINT as seen from  TABLE  POINT










દ્વિતીય દિન


SUNRISE POINT


















SAPUTARA MUSIEUM










AQUARIUM






BOTANICAL GARDEN – VAGHAI










Many IMAGES above are captured by PINKAL PATEL(image below)




                            Many IMAGES above are captured by BIPIN PATEL(image below)