2022 01 07 બાળકો માટે વેક્સિનેશન (૧૫ થી ૧૮ વર્ષ)

સુદ પાંચમ, પોષ,  વિ.સં.- ૨૦૭૮, શુક્રવાર

Date: 07 01 2022


આજ રોજ શાળામાં પ્રથમ તબક્કા માં ૧૫ થી ૧૮ વર્ષના બાળકો નું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. શાળામાં આશરે એક જ દિવસમાં લગભગ ૮૬૫ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું, કોઈ શાળામાં કરવામાં વેક્સિનેશન/દિવસ પ્રમાણે આ સંખ્યા  સૌથી વધુ છે.  આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર Urban Health Centre, Vijalpore, Navsari ના ડૉ. શ્રી રાહુલભાઈ એમ. પટેલ તથા એમની મેડિકલ ટીમ નો આભાર માને છે. 

કેટલીક તસવીરો... 




above Image was captured by : MIKIBEN GANDHI


above Image was captured by : MIKIBEN GANDHI

                                                                 above Image was captured by : MIKIBEN GANDHI