સુદ નોમ , પોષ, વિ.સં.- ૨૦૭૮, મંગળવાર
Date: 11
01 2022
આજ રોજ શાળામાં બીજા
તબક્કા માં ૧૫ થી ૧૮ વર્ષના લગભગ ૩૦૦
વિદ્યાર્થીઓનું
વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર Urban
Health Centre, Vijalpore ના ડૉ. શ્રી રાહુલભાઈ એમ. પટેલ તથા એમની મેડિકલ ટીમ નો આભાર માને છે.
thanks....