2022 10 06 30’th NATIONAL CHILDREN’S SCIENCE CONGRESS-2022(district level)

સુદ અગિયારસ/ આસો / ગુરુવાર / વિ.સં. ૨૦૭૮  

Date:06 10 2022

તા.  ૦૬ ૧૦ ૨૦૨૨ ના રોજ  

30’th NATIONAL CHILDREN’S SCIENCE CONGRESS-2022

(district level)

            નું આયોજન વિદ્યાકુંજ હાઈસ્કૂલ , નવસારી ખાતે થયું હતું. જેમાં આપણી શાળાએ જુદા-જુદા વિભાગોના  ત્રણ પ્રોજેક્ટસ માં ભાગ લીધો હતો, જેમાંથી બે પ્રોજેક્ટ્સ રાજ્ય-કક્ષા ના NATIONAL CHILDREN’S SCIENCE CONGRESS માટે સિલેક્ટ થાય છે.

        આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર ભાગ લેનાર બધાજ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષિકા શ્રી મોનાબેન દેસાઈ ને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવે છે.

(1)  Project name: Reathink your drink (selected for STATE LEVEL)
Students
:
(1) Dholariya Sidhdhi Chimanbhai (9-B)
(2) Kasundra Vidhi Jitendrabhai (9-B)
Guide teacher: DESAI MONABEN H.

 

(2)  Project name: Ecosystem services for Our life. (selected for STATE LEVEL)
Students:

(1) Purohit Mansi Jaydevbhai (9-D)
(2) Bhati Harmi Hiteshbhai (9-D)

Guide teacher: DESAI MONABEN H.

 

(3)  Project name: Healthy Ecosystem is a Beautiful Life
Students:
(1) Dave Bhagyashree Rajeshbhai
(2) 
Prajapati Anjali Jyantibhai

Guide teacher: DESAI MONABEN H.


એક નજર ...   તસવીરો પર...


THANKS..