2026 07 20 taekwondo turnament અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા

 

    તા. ૧૮ જુલાઈ શનિવાર ના રોજ અમલસાડ ખાતે  ૭૦ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આપણી શાળાના વિદ્યાર્થીઓએ  dictirc taekwondo turnament માં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ સાથે છ જેટલા ગોલ્ડ મેડલ તથા એક સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા.

                પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ     વિજેતા વિદ્યાર્થીઓને તથા એમના વ્યાયામ શિક્ષક શ્રી પિયુષભાઈ પટેલ તથા નિલેશભાઈ ચૌધરી  ને શુભેચ્છા સહ આભિનંદન પાઠવે છે.

વિજેતા વિદ્યાર્થીઓ  ....

·         MANSI B. RAY                    [11-B]    U-19 GOLD MEDAL

·         SABANAM R. PRASAD    [10-E]     U-17 GOLD MEDAL

·         SHITAL R. KUSHVAHA     [10-B]    U-17 GOLD MEDAL

·         HETAL R. MAHESHVARI [09-F]     U-17 GOLD MEDAL

·         DIVYANSHI R. GUPTA     [09-A]    U-17 GOLD MEDAL

·         MOHIT A. RAJBHAR         [11-B]    U-17 GOLD MEDAL

·         PALAK N. RAJPUT            [11-B]     U-17 SILVER  MEDAL




T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.