2026 07 29 ફરાળી-વાનગી સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ)

પૂનમ [ગુરુપૂર્ણિમા] ,અષાઢ,  વિ.સં. ૨૦૨૮, બુધવાર
Date : 29 07 2026


આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં

નું આયોજન કરવામાં આવ્યુંજેમાં શાળાના વિદ્યાર્થીઓ  ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ  સ્વાદિષ્ટ વાનગીઓ  બનાવી  હતી.  શાળાના  શિક્ષિકો શ્રી મીકીબેન ગાંધી, શ્રી નિલેશકુમાર પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

વિજેતાઓના નામ

માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ : મૈત્રી નિમેષભાઈ સોલંકી . [10-F ]



દ્વિતીય ક્રમ : અક્ષરા પ્રકાશભાઈ પરમાર. [10-F ]



તૃતીય ક્રમ : આયુષી ચેતનભાઈ પુરોહિત. [10-A ]



ઉચ્ચ. માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ : રીયા સંદીપભાઈ ભાવસાર. [12-B ]



અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ... 







T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.