પૂનમ [ ગુરુપૂર્ણિમા
], અષાઢ, વિ.સં. ૨૦૮૨, બુધવાર
Date : 29 07 2026
આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં
નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ કલાત્મક રીતે વાળ શણગાર્યા હતા. શાળાના શિક્ષિકાઓ નીલાબેન પ્રજાપતિ, શ્રી જાગૃતિબેન સુખડિયા એ માધ્યમિક વિભાગની તથા શ્રી રેખાબેન પટેલ, શ્રી તેજલબેન ટંડેલ એ ઉચ્ચ. માધ્ય. વિભાગની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
વિજેતાઓના નામ
માધ્યમિક વિભાગ
પ્રથમ ક્રમ : હંસિકા મહેશભાઈ રાઠોડ. [10-B ]
દ્વિતીય ક્રમ : નિશી જિજ્ઞેશકુમાર લાડ. [ 09-D ]
તૃતીય ક્રમ : રોશની ગોવિંદકુમાર વિશ્વકર્મા. [ 09-E ]
તૃતીય ક્રમ : ગાયત્રી રેવંતલાલ કુમાવત. [ 09-A ]
ઉચ્ચ. માધ્યમિક વિભાગ
પ્રથમ ક્રમ : કાર્તિકી વાસુદેવ પાટીલ . [ 11-B ]
દ્વિતીય ક્રમ : અંજલી શીતલ સેન્ડગે. [ 12-B ]
તૃતીય ક્રમ : પ્રતિજ્ઞા અરવિંદ યાદવ. [ 11-B ]






















