વદ બારસ, શ્રાવણ, વિ.સં. ૨૦૮૨, મંગળવાર
Date : 08 09 2026
શાળાકીય નિબંધ સ્પર્ધા
|
આપણી શાળામાં માં તારીખ ૮/૯/૨૦૨૬ ના રોજ શાળાકીય નિબંધ સ્પર્ધાનું આયોજન
કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહભેર
ભાગ લઈને પોતાની લેખન પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. |
૧. માધ્યમિક વિભાગનું પરિણામ
સ્પર્ધાના માધ્યમિક
વિભાગનું પરિણામ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યું હતું:
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
ધોરણ /વર્ગ /રોલ નંબર |
|
પ્રથમ |
પલ હેમંતભાઈ આહિર |
9-E-25 |
|
દ્વિતીય |
કાવ્યા પિયુષભાઈ પુરોહિત |
9-G-15 |
|
તૃતીય |
માનસી સહદેવભાઈ પ્રજાપતિ |
9-A-24 |
📌 નિર્ણાયક વિશેષ
નોંધ: આ વિભાગમાં નિર્ણાયક તરીકે શ્રી યોગેશભાઈ ગામીતે નિષ્પક્ષ અને સરાહનીય ફરજ બજાવી
હતી.
૨. ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનું
પરિણામ
સ્પર્ધાના ઉચ્ચત્તર
માધ્યમિક વિભાગનું પરિણામ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યું હતું:
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
ધોરણ /વર્ગ /રોલ નંબર |
|
પ્રથમ |
સ્નેહલ નિવૃત્તિભાઈ ઉગલે |
11-C-38 |
|
દ્વિતીય |
ચેતના કિશનભાઈ રામોસિ |
11-C-7 |
|
તૃતીય |
રાધા આર. યાદવ |
12-B-40 |
📌 નિર્ણાયક વિશેષ
નોંધ: આ વિભાગમાં નિર્ણાયક તરીકે શ્રી જ્યોતિબેન પટેલે ઉત્તમ કામગીરી બજાવી હતી.
શુભેચ્છા અને સન્માન
|
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને તથા તેમના માર્ગદર્શક શિક્ષકમિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે. |







