વદ તેરસ, શ્રાવણ, વિ.સં. ૨૦૮૨, બુધવાર
Date : 09 09 2026
શાળાકીય વક્તૃત્વ સ્પર્ધા
|
આપણી શાળામાં તારીખ ૯/૯/૨૦૨૬ ના રોજ શાળાકીય વક્તૃત્વ સ્પર્ધાનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ઉત્સાહભેર
ભાગ લીધો હતો અને વિદ્યાર્થી મિત્રોએ પોતાની અનન્ય શૈલીમાં પોતાનું વક્તવ્ય રજૂ કર્યું
હતું. |
૧. માધ્યમિક વિભાગનું પરિણામ
સ્પર્ધાના માધ્યમિક
વિભાગનું પરિણામ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યું હતું:
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
ધોરણ /વર્ગ /રોલ નંબર |
|
૧ |
એંજલ પ્રદીપકુમાર ગુપ્તા |
9-B-02 |
|
૨ |
દેવાંગી ગોપાલભાઈ મકવાણા |
9-A-08 |
|
૩ |
પલ હેમંતભાઈ આહિર |
9-E-24 |
📌 નિર્ણાયક વિશેષ
નોંધ: આ વિભાગમાં નિર્ણાયક તરીકે શ્રીમતી ઉર્વશીબેન ચૌધરી તથા શ્રીમતી ભાવિશાબેન ટંડેલ એ
ફરજ બજાવી હતી.
૨. ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનું
પરિણામ
સ્પર્ધાના ઉચ્ચત્તર
માધ્યમિક વિભાગનું પરિણામ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યું હતું:
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
ધોરણ /વર્ગ /રોલ નંબર |
|
૧ |
નેહા હીરાલાલ રાજગોર |
12-A |
|
૨ |
હર્ષદા સતીષ માળી |
12-B |
|
૩ |
રોશની ચંદ્રકુમાર ભારતીયા |
11-D |
📌 નિર્ણાયક વિશેષ
નોંધ: આ વિભાગમાં નિર્ણાયક તરીકે શ્રી વિષ્ણુભાઈ પટેલ તથા શ્રી અમૃતબેન ટંડેલ એ ફરજ બજાવી હતી.
શુભેચ્છા અને સન્માન
|
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને તથા તેમના માર્ગદર્શક શિક્ષકમિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે. |












