2024 07 23 સાડી-પરિધાન સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ)

વદ બીજ, અષાઢ, વિ.સં. ૨૦૮૦, મંગળવાર

Date: 23 07 2024

આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં

સાડી-પરિધાન સ્પર્ધા

નું આયોજન કરવામાં આવ્યુંજેમાં શાળાની  વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર સાડીઓ પરિધાન કરી હતી

આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ,  ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ અને સ્પર્ધા ના સંચાલક/ સહાયક શિક્ષિકાશ્રી ઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

જેની ઝલક ....

સાડી-પરિધાન સ્પર્ધા વિજેતાઓ...........

ધોરણ-૦૯

પ્રથમ ક્રમ : ભરવાડ ગીત બી. [09-F ]

દ્વિતીય ક્રમ : પરમાર પ્રિયાંશી એસ. [09-B ]

તૃતીય ક્રમ : પાટીલ દિવ્યા જી. [09-C ]

આશ્વાસન : સાંચાલા ધ્યાનિ ડી. [09-E ]

તસવીરમાં ડાબે થી જમણે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ


ધોરણ-૦૯ ની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપનાર શિક્ષિકાઓ શ્રી પ્રિતીબેન શર્મા, શ્રી જાગૃબેન સુખડિયા અને શ્રી મીકીબેન ગાંધી


 

ધોરણ-૧૦

પ્રથમ ક્રમ : ટંડેલ ધ્રુવી. [10-A ]

દ્વિતીય ક્રમ : વાસોદિયા જીયા. [10-B ]

તૃતીય ક્રમ : પટેલ હેત્વી.  [10-C ] 

તસવીરમાં ડાબે થી જમણે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ


ધોરણ-૧૦ ની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપનાર શિક્ષિકાઓ શ્રી ઉર્વશીબેન ચૌધરી, શ્રી તુલસીબેન ટંડેલ અને શ્રી અંજલીબેન.

 

ધોરણ-૧૧

પ્રથમ ક્રમ : રાઠોડ હેતલ પી. [11-A ]

દ્વિતીય ક્રમ : સોલંકી નેન્સી એસ. [11-D ]

તૃતીય ક્રમ : ઢોલરિયા સિધ્ધિ સી. [11-B ]

આશ્વાસન : માલી કવિતા કે. [11-D ]

તસવીરમાં ડાબે થી જમણે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ, આશ્વાસન


ધોરણ-૧૧ ની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપનાર શિક્ષિકાઓ શ્રી મોનાબેન દેસાઈ, શ્રી અમિતાબેન ગમિત અને શ્રી જ્યોતિબેન પટેલ

 

ધોરણ-૧૨

પ્રથમ ક્રમ : પટેલ ખુશી બી. [12-B ]

દ્વિતીય ક્રમ : પ્રજાપતિ વૃશીકા આર. [12-C ]

તૃતીય ક્રમ : ગરાસિયા મૃણાલી કે. [12-C ]

તૃતીય ક્રમ : સાંચલા દ્રષ્ટિ ડી. [12-C ]

તસવીરમાં ડાબે થી જમણે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ


ધોરણ-૧૨  ની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપનાર શિક્ષિકાઓ શ્રી ચેતનાબેન ટંડેલ, શ્રી પ્રિયાકુમારી આહિર અને શ્રી રંજંબેન ગમિત


સ્પર્ધામાં ભાગ લેનાર ધોરણ-૦૯ ના વિદ્યાર્થીઓ









સ્પર્ધામાં ભાગ લેનાર ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ









સ્પર્ધામાં ભાગ લેનાર ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓ






સ્પર્ધામાં ભાગ લેનાર ધોરણ-૦૯ ના વિદ્યાર્થીઓ





THANKS.

અગત્યની સૂચના/ ચેતવણી : 

આ વેબસાઈટ/બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલ કોઈ પણ પ્રકારની માહિતી/ફોટોગ્રાફ્સ/ટેક્સ્ટ નો કોઈ પણ પ્રકારે દુરુપયોગ / CYBER CRIME કરનાર ભારતીય દંડ સંહિતાને આધારે સજાને પાત્ર રહેશે.