2026 06 30 CAREER AWARENESS SEMINAR by PARUL UNIVERSITY

વદ એકમનિજ જેઠવિ.સં. ૨૦૨૮, મંગળવાર
Date : 30 06 2026

આજ રોજ આપણી શાળાની STEM LAB માં વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ માટે PARUL UNIVERSITY દ્વારા 

CAREER AWARENESS SEMINAR

નું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અંતર્ગત PARUL UNIVERSITY ના Regional head ડૉ. દિગંત પટેલ, મેનેજર શ્રી તુષાર પટેલ તથા શ્રીસંકેત પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના થી કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યાર બાદ સેમિનાર માં શ્રી ડૉ. દિગંત પટેલ ધોરણ -12  પછી ના અભ્યાસક્રનો વિશે ખુબજ  રસપ્રદ શૈલીમાં વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.

              પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ    PARUL UNIVERSITY  નો તથા એમના તરફથી શાળામાં આવી બાળકોને માહિતગાર કરનાર experts ની ટીમ  નો શુભેચ્છા સહ આભાર માને છે.

                એક નજર, ક્રમાનુસાર તસવીરો પર.....



























T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.