date : 15 08 2026
day : Saturday
તા. ૧૫/૦૮/૨૦૨૬ શનિવાર ના રોજ શાળામાં ૮૦ મા સ્વાતંંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રસંગમાં શાળાના સેવકભાઈ શ્રી ગિરીશભાઈ સોલંકી
ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ,
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ વશી એ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યં હતું.
પ્રસંગની ક્રમાનુસાર તસવીરો...














